ગારિયાધાર: ગારીયાધાર નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષનો હોબાળો, વિવિધ મુદ્દાઓ પર
ગારીયાધાર નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષનો હોબાળો, વિવિધ મુદ્દાઓ પર હોકઆઉટ વિકાસકાર્યો અને નાગરિક સુવિધાઓના મુદ્દે વિપક્ષના સવાલો; સ્ટ્રીટ લાઈટના રિપેરિંગ મુદ્દે પણ રજૂઆત ગારીયાધાર: ગારીયાધાર નગરપાલિકાના પ્રમુખ મીનાબેન શૈલેષભાઈ બારૈયાના અધ્યક્ષસ્થાને તા. 21 ઓક્ટોબર, 2025ના રોજ સવારે 11 કલાકે નગરપાલિકાના સભાખંડમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં નગરના વિકાસકાર્યો, નાગરિક સુવિધાઓ, સ્વચ્છતા તેમજ વિવિધ સરકારી યોજનાઓ સહિતના મુદ્દ