દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુધામલી ખાતે જનકલ્યાણ શિબિરમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રી અને તાલુકા પંચાયત પ્રમુખશ્રીએ પોર્ટેબલ એક્સ-રે યુનિટની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી તેમજ PM-JAY કાર્ડનું વિતરણ કર્યું*
*દાહોદ:ધાનપુર*
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દૂધામલી ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત દાહોદના પ્રમુખ શ્રીમતી ગમાબેન મોહનિયા, ધારાસભ્યશ્રી બચુભાઈ ખાબડ તથા તાલુકા પંચાયત ધાનપુરના પ્રમુખશ્રી સોનલબેન ભુરીયા દ્વારા પોર્ટેબલ એક્સ-રે યુનિટની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળના આયુષ્માન કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
મુલાકાત દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ અને આરોગ્ય ટીમ દ્વારા મહાનુભાવોને પોર્ટેબલ એક્સ-રે યુનિટની કાર્યપદ્ધતિ, ટીબી રોગ સ્ક�
Dohad, Dahod | Jun 12, 2026