ઘોઘા: ઘોઘા જકાતનાકા પાસે ટુ વિલર બાઈક ચાલક નસાની હાલતમાં ભાન ભુલ્યો ટુ વિલર બાઈક પર કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
ઘોઘા જકાતનાકા પાસે ટુ વિલર બાઈક ચાલક નસાની હાલતમાં ભાન ભુલ્યો તા. 8/3/26 ના રોજ મોડી રાત્રે ઘોઘા રોરો ફેરી રોડ ઉપર જકાતનાકા પાસે નસાની હાલતમાં ટૂવીલર બાઈક ચાલકે ટુ વિલર બાઈક પર કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત ઘોઘા રોરો ફેરી રોડ ઉપર જકાતનાકા પાસે ટુ વિલર બાઈક ચાલક સુરેશભાઈ ઉર્ફે નાજો ભીખાભાઇ મેર નસાની હાલતમાં ટુ વિલર બાઈક ઉપર કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત તેમજ આ અકસ્માત ને લઇ તાત્કાલિક ઘોઘા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો