Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર: વરતેજ નજીક અકસ્માતમાં આધેડને ઇજા પહોંચતા સારવાર દરમિયાન આજરોજ અવસાન થયું

Bhavnagar, Bhavnagar | May 13, 2026
ભાવનગર શહેર નજીક આવેલા વરતેજ ચોકડી પાસે અકસ્માત થયો હતો. જેમાં મિત્રની ખબર કાઢી પરત ઘર તરફ જતા આધેડનો ટ્રક સાથે અકસ્માત થયો હતો. જેઓને હોસ્પિટલ એડમિટ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજતા વરતેજ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ હતી.