સુરત | સચીન પોલીસની જુગારધામ પર મોટી કાર્યવાહી
સુરતના સચીન પારડી વિસ્તારમાં જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા.
શિવદ્રષ્ટિ રેસિડેન્સી પાસે આવેલી સુરેશભાઈની ચાલ નજીક દરોડો.
ખુલ્લી જગ્યામાં ચાલતા જુગાર પર સચીન પોલીસ ત્રાટકી.
જુગારીઓ પાસેથી રોકડા ₹12,170 અને 6 મોબાઈલ ફોન કબજે.
કુલ ₹63,470નો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત.
બાતમીના આધારે સચીન પોલીસની સર્વેલન્સ ટીમની કાર્યવાહી.
#krantisamaynews #krantisamay #surat #sachin
Udhna, Surat | Nov 13, 2026