અબડાસા: ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કર્યા શ્રી ત્રિકમરાય ભગવાનના દર્શન
Abdasa, Kutch | Jul 12, 2026 કચ્છના પવિત્ર તીર્થધામ નારાયણ સરોવર ખાતે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ શ્રી ત્રિકમરાય ભગવાનના પાવન દર્શન કર્યા. ભગવાનના ચરણોમાં વંદન કરી તેમણે સર્વજનના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને લોકકલ્યાણ માટે પ્રાર્થના કરી તેમજ "જય શ્રી ત્રિકમરાય"ના જયઘોષ સાથે ભાવપૂર્વક વંદન કર્યું.