આણંદ: પણસોરા-ઝાલાબોરડી રોડ પર વણસોલ ગેસ એજન્સીના ગોડાઉન નજીકથી વિદેશી દારૂ ઝડપાયો
Anand, Anand | Jul 6, 2026 પણસોરા-ઝાલાબોરડી રોડ પર વણસોલ ગેસ એજન્સીના ગોડાઉન નજીક ઝાડી-ઝાંખરાની આડમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી જેસાપુરા (ઝાલાબોરડી)ના રહેવાસી વિજય ઉર્ફે ગોપો નરસિંહભાઈ સોઢા પરમારને રૂપિયા ૪,૧૫૦ ની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો.