વેજલપુર: સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદ, શાહપુર પોલીસ મથકે નોંધાયો હતો ગુનો
અમદાવાદના શાહપુર પોલીસ મથકે વર્ષ 2024માં 22 વર્ષીય બે આરોપીઓ સામે BNS અને પોક્સો એક્ટ અંતર્ગત ગુન્હો નોંધાયો હતો. કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે બંને આરોપીઓને 20 વર્ષ કેદની સજા ફટકારી...