Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Pmmodi
Rahulgandhi
Actor
Haryana

પ્રધાન મંત્રી વિક્ષિત ભારત રોજગાર યોજના નોકરીદાતાઓ માટે લાભો

1.2k views | Gujarat, India | Mar 24, 2026

MORE NEWS

🚨 દેવભૂમિ દ્વારકા SOG અને ખાણ-ખનીજ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને પેટલકા ગામની સરકારી ખરાબાની સીમમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન રોયલ્ટી પાસ અને મંજૂરી વગર કરવામાં આવી રહેલું બ્લેક ટ્રેપ (કાળા પથ્થર) ખનન ઝડપાયું હતું. 

• ટીમે 2 JCB મશીન, 6 ટ્રેક્ટર-ટ્રોલી, 12 ટન કાળા પથ્થરનો જથ્થો તેમજ આશરે 25,000 મેટ્રિક ટન હાર્ડ મોરમ સહિત કુલ ₹1.75 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મામલે 8 વાહન ચાલકોની અટકાયત કરવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઓપરેશન SOG PI વી.એ. રાણા અને PSI ડી.એ. વાળાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયું હતું, જેમાં ભૂસ્તરશાસ્ત્રી કેયુર રાજપુરા અને રોયલ્ટી ઈન્સ્પેક્ટર કે.આર. પટેલ સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

[ jamnagar, dwarka, devbhumidwarka, sog, dwarka news, illegal mining, mining mafia, sog raid, black trap mining, mining scam, petalka village, dwarka sog, mineral department, jcb seized, tractor trolley seized, royalty pass, illegal excavation, hard moram, raid operation, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buz

🚨 દેવભૂમિ દ્વારકા SOG અને ખાણ-ખનીજ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને પેટલકા ગામની સરકારી ખરાબાની સીમમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન રોયલ્ટી પાસ અને મંજૂરી વગર કરવામાં આવી રહેલું બ્લેક ટ્રેપ (કાળા પથ્થર) ખનન ઝડપાયું હતું. • ટીમે 2 JCB મશીન, 6 ટ્રેક્ટર-ટ્રોલી, 12 ટન કાળા પથ્થરનો જથ્થો તેમજ આશરે 25,000 મેટ્રિક ટન હાર્ડ મોરમ સહિત કુલ ₹1.75 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મામલે 8 વાહન ચાલકોની અટકાયત કરવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઓપરેશન SOG PI વી.એ. રાણા અને PSI ડી.એ. વાળાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયું હતું, જેમાં ભૂસ્તરશાસ્ત્રી કેયુર રાજપુરા અને રોયલ્ટી ઈન્સ્પેક્ટર કે.આર. પટેલ સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. [ jamnagar, dwarka, devbhumidwarka, sog, dwarka news, illegal mining, mining mafia, sog raid, black trap mining, mining scam, petalka village, dwarka sog, mineral department, jcb seized, tractor trolley seized, royalty pass, illegal excavation, hard moram, raid operation, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buz

Rajkot, Rajkot | Jun 5, 2026

🙏 તારીખ: 05/06/2026 શુક્રવાર 

[ jamnagar, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jukeganahijamnagar #jamnagar

🙏 તારીખ: 05/06/2026 શુક્રવાર [ jamnagar, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jukeganahijamnagar #jamnagar

Rajkot, Rajkot | Jun 5, 2026

🙏 જામનગરના DDO નિશા ચૌધરીએ અનોખી પહેલ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. ડિઝલની અછત વચ્ચે તેમણે પોતાની સરકારી ગાડી ઘરે મૂકી સાઇકલ દ્વારા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી મિટિંગમાં હાજરી આપી હતી. 

• મુખ્યમંત્રી અને કલેક્ટર દ્વારા સપ્તાહમાં એક દિવસ સાઇકલનો ઉપયોગ કરવાની કરાયેલી અપીલને સમર્થન આપતા DDOએ પર્યાવરણ સંરક્ષણ અને ઈંધણ બચતનો સંદેશ આપ્યો હતો. સાથે જ તેમણે જામનગરવાસીઓને પણ સપ્તાહમાં ઓછામાં ઓછો એક દિવસ સાઇકલ ચલાવી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને પ્રદૂષણ ઘટાડવામાં સહભાગી બનવા અપીલ કરી હતી. 

[ jamnagar, jamnagar news, ddo nisha chaudhary, nisha chaudhary, collector office jamnagar, bicycle campaign, cycle to work, fuel shortage, diesel shortage, environment awareness, green initiative, save fuel, eco friendly, sustainable living, cycling movement, healthy lifestyle, cycling awareness, public awareness, clean environment, inspirational story, civic responsibility, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #jamnagarnews #petrolshortage #savefuel #jukeganahijamnagar

🙏 જામનગરના DDO નિશા ચૌધરીએ અનોખી પહેલ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. ડિઝલની અછત વચ્ચે તેમણે પોતાની સરકારી ગાડી ઘરે મૂકી સાઇકલ દ્વારા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી મિટિંગમાં હાજરી આપી હતી. • મુખ્યમંત્રી અને કલેક્ટર દ્વારા સપ્તાહમાં એક દિવસ સાઇકલનો ઉપયોગ કરવાની કરાયેલી અપીલને સમર્થન આપતા DDOએ પર્યાવરણ સંરક્ષણ અને ઈંધણ બચતનો સંદેશ આપ્યો હતો. સાથે જ તેમણે જામનગરવાસીઓને પણ સપ્તાહમાં ઓછામાં ઓછો એક દિવસ સાઇકલ ચલાવી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને પ્રદૂષણ ઘટાડવામાં સહભાગી બનવા અપીલ કરી હતી. [ jamnagar, jamnagar news, ddo nisha chaudhary, nisha chaudhary, collector office jamnagar, bicycle campaign, cycle to work, fuel shortage, diesel shortage, environment awareness, green initiative, save fuel, eco friendly, sustainable living, cycling movement, healthy lifestyle, cycling awareness, public awareness, clean environment, inspirational story, civic responsibility, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #petrolshortage #savefuel #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jun 4, 2026

🌺🧺 જામનગર જિલ્લાના મોખાણા ગામમાં ખેડૂતો પરંપરાગત ખેતીને બદલે ફૂલોની ખેતી તરફ વળ્યા છે. ગામના અંદાજે 50થી 60 ખેડૂતો પોતાના ખેતરોમાં વિવિધ પ્રકારના ફૂલોનું ઉત્પાદન કરી રહ્યા છે. ઓછી જમીનમાં વધુ આવક મળતી હોવાથી ફૂલોની ખેતી ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ રહી છે.

• ખેડૂતોના જણાવ્યા મુજબ ફૂલોની વર્ષભર માંગ રહેતી હોવાથી તેમને બજારમાં સારો ભાવ મળે છે અને સરેરાશ વર્ષે 1 થી 1.5 લાખ રૂપિયા સુધીની આવક થાય છે. જોકે હાલ ગરમી અને બદલાયેલા હવામાનના કારણે ફૂલોના ઉત્પાદનમાં ઘટાડો નોંધાતા આવક પર પણ અસર જોવા મળી રહી છે.

[ jamnagar, mokhana village, jamnagar farmers, flower farming, floriculture, gujarat farmers, successful farming, profitable farming, agriculture news, farming success story, modern farming, farmer income, village development, gujarat news, farming innovation, flower business, agricultural growth, farming trends, inspirational farmer story, flower market, climate impact, viral gujarat news, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #flowerfarming #jamnagarnews #jamnagardistrict #jukeganahijamnagar

🌺🧺 જામનગર જિલ્લાના મોખાણા ગામમાં ખેડૂતો પરંપરાગત ખેતીને બદલે ફૂલોની ખેતી તરફ વળ્યા છે. ગામના અંદાજે 50થી 60 ખેડૂતો પોતાના ખેતરોમાં વિવિધ પ્રકારના ફૂલોનું ઉત્પાદન કરી રહ્યા છે. ઓછી જમીનમાં વધુ આવક મળતી હોવાથી ફૂલોની ખેતી ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ રહી છે. • ખેડૂતોના જણાવ્યા મુજબ ફૂલોની વર્ષભર માંગ રહેતી હોવાથી તેમને બજારમાં સારો ભાવ મળે છે અને સરેરાશ વર્ષે 1 થી 1.5 લાખ રૂપિયા સુધીની આવક થાય છે. જોકે હાલ ગરમી અને બદલાયેલા હવામાનના કારણે ફૂલોના ઉત્પાદનમાં ઘટાડો નોંધાતા આવક પર પણ અસર જોવા મળી રહી છે. [ jamnagar, mokhana village, jamnagar farmers, flower farming, floriculture, gujarat farmers, successful farming, profitable farming, agriculture news, farming success story, modern farming, farmer income, village development, gujarat news, farming innovation, flower business, agricultural growth, farming trends, inspirational farmer story, flower market, climate impact, viral gujarat news, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #flowerfarming #jamnagarnews #jamnagardistrict #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jun 4, 2026

🚨🐕જામનગરમાં શ્વાનોના ખસીકરણ મુદ્દે શ્વાન પ્રેમીઓએ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. ખસીકરણ બાદ શ્વાનોને પૂરતું ભોજન અને પાણી ન મળતું હોવાના તેમજ યોગ્ય સંભાળના અભાવે તેમના મૃત્યુ થતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. પશુપ્રેમીઓએ જણાવ્યું કે જો તંત્ર યોગ્ય રીતે કામગીરી ન કરે તો તેઓ પોતે ખસીકરણની જવાબદારી સંભાળવા તૈયાર છે. આ મુદ્દે શહેરના શ્વાન પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

[ jamnagar, jamnagar news, dog sterilization, animal lovers, animal welfare, dog care, street dogs, dog rescue, animal rights, pet lovers, dog deaths, civic negligence, public protest, local news, gujarat news, viral news, trending news, stray dogs, animal activists, dog welfare, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar updates, jukega nahi jamnagar ]

#jamnagar #jamnagarnews #jamnagarcity #animalwelfare #jukeganahijamnagar

🚨🐕જામનગરમાં શ્વાનોના ખસીકરણ મુદ્દે શ્વાન પ્રેમીઓએ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. ખસીકરણ બાદ શ્વાનોને પૂરતું ભોજન અને પાણી ન મળતું હોવાના તેમજ યોગ્ય સંભાળના અભાવે તેમના મૃત્યુ થતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. પશુપ્રેમીઓએ જણાવ્યું કે જો તંત્ર યોગ્ય રીતે કામગીરી ન કરે તો તેઓ પોતે ખસીકરણની જવાબદારી સંભાળવા તૈયાર છે. આ મુદ્દે શહેરના શ્વાન પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. [ jamnagar, jamnagar news, dog sterilization, animal lovers, animal welfare, dog care, street dogs, dog rescue, animal rights, pet lovers, dog deaths, civic negligence, public protest, local news, gujarat news, viral news, trending news, stray dogs, animal activists, dog welfare, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar updates, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #jamnagarcity #animalwelfare #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jun 4, 2026