🙏 વસ્ત્રાપુરના મહાગણપતિની સંધ્યા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા અને ગણપતિજીના દર્શન કર્યા.
.
.
.
.
#ganeshutsav #amitshah #bhupendrapatel #Vastrapur #ahmedabad
Ahmadabad City, Ahmedabad | Sep 17, 2026