ગોધરા: દિવાળીના પર્વે પંચમહાલ પોલીસની SHE ટીમની અનોખી પહેલ: અવસાન પામેલા પોલીસકર્મીઓના પરિવારજનોની મુલાકાત લીધી
દિવાળીના પર્વે પંચમહાલ પોલીસની SHE ટીમની અનોખી પહેલ: અવસાન પામેલા પોલીસકર્મીઓના પરિવારજનોની મુલાકાત લઈ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ દિવાળીના પાવન પર્વ નિમિત્તે પંચમહાલ પોલીસની SHE ટીમ દ્વારા માનવતાભર્યું કાર્ય કરવામાં આવ્યું હતું. છેલ્લા બે વર્ષ દરમિયાન અવસાન પામેલા પોલીસ પરિવારના કર્મચારી મિત્રોના પરિવારજનોની ટીમ દ્વારા આત્મીય શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન પરિવારજનોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ તેમ