ગોધરા: ગોધરાના લાલબાગ શોપિંગ સેન્ટરમાં ગેરકાયદેસર ફટાકડાનું વેચાણ કરતા ૨ વેપારીઓની દુકાનો જથ્થા સાથે સીલ કરવામાં આવી
ગોધરાના લાલબાગ શોપિંગ સેન્ટરમાં ગેરકાયદેસર ફટાકડાનું વેચાણ કરતા ૨ વેપારીઓની દુકાનો જથ્થા સાથે સીલ કરવામાં આવી ટ્રાફિકથી સતત ધમધમતા અને અતિ વ્યસ્ત એવા ગોધરાના લાલબાગ નગરપાલિકા શોપિંગ સેન્ટર સ્થિત પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનું વેચાણ કરી રહેલા બે વેપારીઓ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરીને જોખમી રીતે વેચાણ થતું હોવાની વિગતોને આધારે સીટી મામલતદારની ટીમે તાત્કાલિક દરોડો પાડીને સીલિંગની કડક કાર