આણંદ: આણંદના સારસા ચોકડી ખાતેથી બાઈકની ચોરી થતા ખંભોળજ પોલીસ સ્ટેશનને બાઇક ચોરીની ફરિયાદ નોંધાઈ
Anand, Anand | Apr 2, 2026 આણંદના ખંભોળજ પોલીસ સ્ટેશન ખાતે એક તારીખે રાત્રે 10:30 વાગ્યાના અરસામાં નોંધાયેલી ફરિયાદ અનુસાર સારસા ચોકડી પાસે આવેલા ચામુંડા હાર્ડવેરના દુકાનના ગેટ આગળથી કોઈ અજાણ્યા વ્યક્તિએ ખુલ્લામાં પાર્ક કરેલ ફરિયાદી દીપકકુમાર બાલુભાઇ રાઠોડ નું મોટરસાયકલ નંબર gj23dx 27 38 ચોરી કરીને લઈ જતા આશરે 50 હજારની કિંમતના બાઈકની ચોરી થતા ખંભોળજ પોલીસ સ્ટેશનને અજાણા વ્યક્તિ વિરુદ્ધ બાઈક ચોરીનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી