હાઇબ્રિડ ગાંજા ના સેવન માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપર યુવાઓને સેવન માટે ગોગો પેપર નું વેચાણ કરતા લોકો સમયે કાર્યવાહીસુરત sog એ 11 જેટલા પાન ના ગલ્લાં માલિકો સામે કરી કાર્યવાહીકાન પકડાવી "હવે પછી ગોગો પેપર"નું વેચાણ નહી કરે તેવી મંગાવી માફીશાળા - કોલેજના યુવાઓને વગર કામ વિના મોડી રાત્રે ભેગા કરીશું નહીં તેવી માંગી માફી