આણંદ: લાંભવેલ રોડ ઉપર આવેલ કંપનીના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો
Anand, Anand | May 15, 2026 લાભવેલ રોડ ધારા ફૂડસ પ્રા.લી ની અંદર રો મટીરીયલ માં આગ લાગેલ છે ફાયર ઓફિસર ધર્મેશ ગોર ની આગેવાની સાથે ફાયર બાઉઝર GJ ૧૮ BJ ૬૦૭૨ સાથે ફાયર ઓફિસર. : ધર્મેશ ગોર,સબ ઓફિસર વિશાલસિંહ ડોડ,ડ્રાઇવર : પ્રદીપસિંહ સોલંકી,લીડિંગ ફાયરમેન મહેન્દ્રસિંહ,ફાયરમેન સચિન વાઘેલ, વિશાલ ભૂરિયા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.