Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર ફરી દીપડો દેખાતા ફફડાટ ફેલાયો,સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ

Halol, Panch Mahals | Apr 10, 2026
પાવાગઢ ખાતે ફરી દીપડો દેખાતા સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં ફફડાટ ફેલાયો હતો જ્યારે આ દીપડો પાવાગઢ ડુંગર પર આવેલ મંદિરની પાછળના વિસ્તારમાં દેખાયો હોવાનું જાણવા મળ્યું છે જેને લઈને વિસ્તારમાં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે આ દીપડો દેખાતા એક શ્રદ્ધાળુએ કેમરા માં કેદ કર્યો હતો