Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
रेलवे
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
कानपुर
Uttarpradesh

રાજકોટમાં ભાદર-2 ડેમના 2 દરવાજા ખોલાયા, નદી કાંઠા વિસ્તારના ગામોમાં એલર્ટ #rajkot #Monsoon2026

MORE NEWS

Pm modi "આભાર મિત્રો, આપણો સંબંધ એવો જ રહેશે" જનરલ ઝેડ યુવાનો માટે મોદીજીનો પ્રેમાળ સંદેશ.

Pm modi "આભાર મિત્રો, આપણો સંબંધ એવો જ રહેશે" જનરલ ઝેડ યુવાનો માટે મોદીજીનો પ્રેમાળ સંદેશ.

Ahmadabad City, Ahmedabad | Jul 24, 2026

પૂર જેવી સ્થિતિમાં બોટથી રહેવાસીઓનું રેસ્ક્યુ, અમદાવાદના સેન્ટોસા પાર્કમાં ફાયર વિભાગ મેદાનમાં ઉતર્યું

#HumDekhengeNews #AhmedabadRain #SantosaPark #FireBrigade #BoatRescue #FloodRescue #GujaratNews

પૂર જેવી સ્થિતિમાં બોટથી રહેવાસીઓનું રેસ્ક્યુ, અમદાવાદના સેન્ટોસા પાર્કમાં ફાયર વિભાગ મેદાનમાં ઉતર્યું #HumDekhengeNews #AhmedabadRain #SantosaPark #FireBrigade #BoatRescue #FloodRescue #GujaratNews

Ahmadabad City, Ahmedabad | Jul 24, 2026

અમદાવાદમાં ભારે 22વરસાદ બાદ સેન્ટોસા પાર્ક સહીતની પોશ સોસાયટીઓમાં પણ જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા રહેવાસીઓ માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. કરોડો રૂપિયાના બંગલાઓ અને આલીશાન મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા પાણીના નિકાલ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

#HumDekhengeNews #AhmedabadRain #SantosaPark #Waterlogging #FloodAlert #GujaratRain #AhmedabadNews

અમદાવાદમાં ભારે 22વરસાદ બાદ સેન્ટોસા પાર્ક સહીતની પોશ સોસાયટીઓમાં પણ જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા રહેવાસીઓ માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. કરોડો રૂપિયાના બંગલાઓ અને આલીશાન મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા પાણીના નિકાલ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. #HumDekhengeNews #AhmedabadRain #SantosaPark #Waterlogging #FloodAlert #GujaratRain #AhmedabadNews

Ahmadabad City, Ahmedabad | Jul 24, 2026