દાહોદ જિલ્લાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ તા. ૨૨ જૂનના રોજ યોજાશે
દાહોદ જિલ્લામાં જુન-૨૦૨૬ નો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૪/૦૬/૨૦૨૬ બુધવારના રોજ સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજાનાર હતો. જે હવે જુન માસનો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા.૨૨/૦૬/૨૦૨૬ ને સોમવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે યોજવા જણાવેલ છે.
Dohad, Dahod | Jun 12, 2026