Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

શહેરા: અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરી મુદ્દે શહેરા કોંગ્રેસ આગેવાન જે.બી. સોલંકીનો વીડિયો વાયરલ,આપી પ્રતિક્રિયા

Shehera, Panch Mahals | Jun 26, 2026
અયોઘ્યાના રામ મંદિરમાં દાનપેટીમાંથી દાનની ચોરી થયાની ઘટના સામે આવ્યા બાદ રાજકીય ઘેરામાં પણ આ મુદ્દો છવાયો છે. શહેરા કોંગ્રેસના આગેવાન જે.બી.સોલંકીએ આ ઘટના અંગે વીડિયો વાયરલ કરી આકરી પ્રતિક્રિયા આપી છે,જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.