આણંદ: આણંદ ખાતે તા.23 જુલાઈના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે
Anand, Anand | Jul 5, 2026 આણંદ ખાતે તા.23 જુલાઈના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે.અરજદારો તા. 10 જુલાઈ સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે. સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે. જે કચેરી નો પ્રશ્ન હોય ત્યાં પ્રથમ અરજી કરેલ હોવી જરૂરી.