Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અબડાસા: ચેક રિટર્ન કેસમાં ભુજ કોર્ટનો મહત્વનો ચુકાદો: બે આરોપીઓને જેલની સજા

Abdasa, Kutch | Apr 14, 2026
ચેક રિટર્ન કેસમાં ભુજ કોર્ટનો મહત્વનો ચુકાદો: બે આરોપીઓને જેલની સજા ભુજ કોર્ટ દ્વારા ચેક રિટર્નના બે અલગ-અલગ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. વિંઝાણના સાગર ઠક્કરને એક વર્ષની કેદ અને રૂા. 3.30 લાખના વળતરનો હુકમ કરાયો છે. જ્યારે અન્ય કેસમાં રાહુલ રાઠોડને એક વર્ષની કેદ અને રૂા. 10 લાખ વળતર ચૂકવવાનો આદેશ કોર્ટે ફટકાર્યો છે.