Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

શહેરા: શહેરા તાલુકાના તાડવા ગામે ધારાસભ્યની અધ્યક્ષતામાં યોજાયેલી ગ્રામસભામાં 'નલ સે જલ' ના પ્રશ્ન મુદ્દે ખાસ ચર્ચા

Shehera, Panch Mahals | Jun 15, 2026
શહેરા તાલુકાના તાડવા ગામે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં ગ્રામસભા યોજાઈ હતી, જેમાં ગ્રામજનોએ લાઈટ, પાણી અને રસ્તાના પ્રશ્નો રજૂ કર્યા હતા. સૌથી વધુ રજૂઆત 'નલ સે જલ' યોજના હેઠળ પીવાના પાણીની સમસ્યા અંગે થઈ હતી. ગ્રામજનોની રજૂઆત બાદ ધારાસભ્યએ પાણી પુરવઠા અને વાસ્મોના અધિકારીઓને આડેહાથ લેતા 15 થી 20 દિવસમાં પ્રશ્નનો ઉકેલ લાવવા કડક સૂચના આપી હતી અને લોકોને પીવાનું પાણી ન મળે એ કોઈપણ સંજોગોમાં ચલાવી ન લેવાય તેમ જણાવ્યું હતું.