સુરતના સરથાણાની 'લા મરિના' હોટલમાં પતિ-પત્નીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો
ઝેરના કારણે યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે યુવક ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો
એક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનાર યુગલે હોટલ રૂમ ભાડે રાખી આ પગલું ભર્યું
આત્મહત્યાનું ચોક્કસ કારણ અકબંધ હોવાથી સરથાણા પોલીસે આગળની તપાસ હાથ ધરી....
Udhna, Surat | Jun 22, 2026