હાલોલ: ચેક રિટર્ન કેસમાં આરોપીને 2 વર્ષની સજા તથા રૂા.3,78,564/- દંડ ફરમાવવાનો હાલોલ કોર્ટનો હુકમ
ચેક રિટર્ન કેસમાં આરોપી રાજેશ કીર્તિકુમાર જોષી 2 વર્ષની સજા તથા ચેકની રકમ રૂા. 2,52,376/-ની દોઢી રકમ રૂા.3,78,564/- પુરાનો દંડ ફરમાવવાનો હાલોલ કોર્ટનો હકમ કરવામાં આવ્યો છે અને જો દંડની રકમ જમા ન કરે તો વધુ 3 માસની સજા ભોગવવાનો હુકમ કરેલ છે તથા દંડની રકમ જમા કરાવેથી ફરીયાદીને વળતર રૂપે ચકવવાનો હુકમ કરેલ છે.