Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

રાપર: રાપરના ત્રંબૌ પાસે ગાયને બચાવવા જતાં ત્રણ એસટી બસ વચ્ચે ટ્રિપલ અકસ્માતસર્જાયો

Rapar, Kutch | Apr 2, 2026
રાપર તાલુકાના ત્રંબૌ ગામ નજીક આજે સવારના 9 અરસામાં એસટી બસો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. વાવ અને થરાદ ખાતે આયોજિત એક કાર્યક્રમમાંથી પરત ફરી રહેલી માંડવી ડેપોની ત્રણ બસો એકબીજા સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બસોના કાચ ફૂટી ગયા હતા અને એક બાઇક સવારને પણ ઇજાઓ પહોંચી હોવાના અહેવાલ છે.