🚨 જામનગરના ડી.કે.વી. સર્કલ નજીક દારૂના નશામાં ધૂત રિક્ષાચાલકે 3થી 4 પાર્ક કરેલા વાહનો અને બે વ્યક્તિને અડફેટે લીધા હતા. બનાવ બાદ ભાગવા જતા રિક્ષાચાલકને લોકોએ ઝડપી પાડ્યો હતો અને ગુસ્સે ભરાયેલા લોકોએ તેને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી રિક્ષાચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
( jamnagar, jamnagar news, dkv circle jamnagar, drunk driver, auto rickshaw, drunk rickshaw driver, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, diwali news, gujarat news, jamnagar police, viral news, breaking news, jamnagari, latest update, jukega nahi jamnagar)
#jamnagarnews #jamnagar #dkvcircle #ilovejamnagar #jukeganahijamnagar
Rajkot, Rajkot | Nov 4, 2026