શિનોર: સિનોર ખાતે સરકારી આયુર્વેદિક દવાખાના મોટા ફોફળિયા દ્વારા સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
Sinor, Vadodara | Jul 24, 2025 સિનોર ખાતે સરકારી આયુર્વેદિક દવાખાનુ મોટાફોફડીયા દ્વારા આયોજિત નિશુલ્કતમાં દર્દીઓની સારવાર તપાસ અને દવા વિનામૂલ્યે આપવામાં આવી હતી ગુજરાત રાજ્ય નીયામક કચેરી ગાંધીનગર અને જિલ્લા આરોગ્ય અધિકારી વડોદરા દ્વારા સિનોરના મોટા ફોફળિયા સરકારી દવાખાને આ કાર્યક્રમ યોજવામાં આવતું જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો