દાદરા નગર હવેલીમાં નાયલોન માંજાની ફેક્ટરીનો પર્દાફાશ, રૂ. 6.26 કરોડનો મુદ્દામાલ જપ્ત, 88 હજારથી વધુ ચકરીઓ મળી; નાગપુર ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહીથી ખળભળાટ
દાદરા નગર હવેલી: પ્રતિબંધિત નાયલોન માંજાના ગેરકાયદેસર ઉત્પાદન સામે નાગપુર ગ્રામ્ય પોલીસે મોટી કાર્યવાહી કરીને દાદરા નગર હવેલીના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી માર્મિક ઇન્ડસ્ટ્રીઝના પરિસરમાંથી રૂ. 6,26,43,450નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની આ કાર્યવાહીમાં 88 હજારથી વધુ નાયલોન માંજાની ચકરીઓ, ઉત્પાદન મશીનરી, કાચો માલ અને પેકિંગ સામગ્રી મળી આવી હતી.
Vapi, Valsad | Oct 28, 2026