સુત્રાપાડા: મોડાસા સીધીગ્રામ ખાતે અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોની આત્માને શાંતિ માટે પ્રાર્થના સભા યોજાઈ
સુત્રાપાડા તાલુકાના મોરાસા સિદ્ધિગ્રામ ના નાનજી કાલિદાસ પબ્લિક સ્કૂલ માં અમદાવાદમાં થયેલ પ્લેન દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામેલા છે તેને આત્માને શાંતિ માટે પ્રાર્થના સભા હોવાનું કરવામાં આવેલ તેમાં સ્કૂલના પ્રિન્સિપાલ શિક્ષક સ્ટાફ અને વિદ્યાર્થીઓ જોડાયેલ