સુત્રાપાડા: સૂત્રાપાડા નગરપાલીકા હોલ ખાતે શહેર મંડલ તથા તાલુકા મંડલની કાયઁશાળા બેઠક યોજાઇ અગ્રણીઓ ની ઉપસ્થિતી .
સુત્રાપાડા શહેર મંડલ તાલુકા મંડલની કાર્યશાળા બેઠક સૂત્રાપાડા નગરપાલીકા સભાખંડમા ગત 6 ને સાંજે 7 કલાક આસપાસ યોજાઇ જેમા ગીર સોમનાથ ભાજપ કાર્યશાળા સહઇન્ચાજ.વિમલભાઈ વારોદરિયા ,સુત્રાપાડા શહેર પ્રમુખ સુરસિંહ મોરી અને સુત્રાપાડા તાલુકા પ્રમુખ મસરીભાઈ રાઠોડ, નગરપાલિકા પ્રમુખ મનુભાઈ બારડ, સુત્રાપાડા તાલુકા પૂર્વ પ્રમુખ પ્રતાપભાઈ બારડ, સુત્રાપાડા તાલુકા પૂર્વ પ્રમુખ પ્રતાપભાઈ બામણીયા,સુત્રાપાડા શહેર મહામંત્રી સિધ્ધરાજસિંહ રાઠોડ સહીતની ઉપસ્થિતી રહી હતી.