સુત્રાપાડા: સૂત્રાપાડા સિવીલ હોસ્પિટલની તથા ડોક્ટરોની કોરોના સાવચેતી સંદર્ભ મુલાકાત લેતા ધારાસભ્ય તથા અગ્રણીઓ .
કોરોના સાવચેતી સંદર્ભ આજરોજ સૂત્રાપાડા હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ અને તમામ હોસ્પિટલના વોર્ડ વાઇઝ ડોક્ટર સાથે મુલાકાત લેતા અગ્રણીઓ આગામી સમયમાં કોરોનાની સાવચેતી રાખવા માટે અપીલ કરતા ધારાસભ્ય ભગવાનભાઈ બારડ ,મહામંત્રી ગિરસોમનાથ જિલ્લા ભાજપ દિલીપસિંહ બારડ,સુત્રાપાડા નગરપાલિકા પ્રમુખ મનુભાઈ બારડ, સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ સુરસિહભાઈ મોરી,નગરપાલિકા ચેરમેન કૈલાસભાઈ રામ સહીતના એ મુલાકાત લીધી હતી .