સુત્રાપાડા: સુત્રાપાડા કનેહર વિસ્તારમાં ચોમાસા દરમિયાન ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી
સુત્રાપાડા ના ભારતીય જનતા પાર્ટી ના શહેર પ્રમુખ શ્રી સુરસિંહભાઈ મોરી દ્વારા નગર પાલિકા ના સુપરવાઈઝર શ્રી સંજયભાઈ, રાજેશભાઈ, ભરતભાઈ, હિતેશભાઈ વાણવી ને સાથે રાખી કનાહાર વિસ્તારમા વરસાદ ના પાણી ના નિકાલ માટે ની કામગિરી કરવા મા આવી રહી છે. શહેર પ્રમુખ, સુપરવિઝર અને તમામ કર્મચારીઓ નો ખુબ આભાર. .