સુત્રાપાડા: તાલુકાના નવાગામમા ઇન્ડિયન આર્મીમા ટ્રેનીંગ પુર્ણ કરી વતન પરત આવતા યુવકનું ગ્રામજનો દ્રારા ભવ્ય સ્વાગત કરાયુ
સૂત્રાપાડાના નવાગામ નું ગૌરવ ઇન્ડિયન આર્મીમાં ટ્રેનિંગ પૂરી કરીને માદરે વતન 12 કલાક આસપાસ પધારતા પ્રતિકભાઈ રણજીતભાઈ બામણીયા ભવ્ય રેલી સ્વરૂપે સ્વાગત કરેલ તેમાં ઉપસ્થિત બાંધકામ સમિતિના ચેરમેન બાબુભાઈ પરમાર ગીર સોમનાથ જિલ્લાકિસાન મોરસાના મહામંત્રી પ્રતાપસિંહ બારડ દેવેન્દ્રભાઈ સોલંકી નવાગામના સરપંચ પ્રતાપભાઈ બામણીયા અમરાપુર તાલુકા પંચાયત સદસ્ય જસુભાઈ સોલંકી રામસિંહભાઈ જાદવ ઉપસરપંચ નાથાભાઈ માજી સરપંચ સહીતની ઉપસ્થિતી .