Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

શહેરા: શહેરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ડીવાયએસપીની આગેવાનીમાં નગરના માર્ગો પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું

Shehera, Panch Mahals | Apr 21, 2026
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે શહેરા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે,ત્યારે આજે ગોધરા વિભાગના ડીવાયએસપી બ્રિન્દા જાડેજાની આગેવાનીમાં શહેરા પોલીસ મથકના પીઆઈ એચ.વી.સિસારા દ્વારા પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓને સાથે રાખીને શહેરા નગરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું.