અમરેલી શહેર: અમરેલીના દેવરાજીયા ગામે રામા મંડળના કાર્યક્રમમાં મંત્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિ
Amreli City, Amreli | Nov 12, 2026
અમરેલી તાલુકાના દેવરાજીયા ગામે રામા મંડળના કાર્યક્રમમાં મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય જનકભાઈ તળાવીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.