શહેરા: શહેરા વિધાનસભાના વિવિધ ગામોમાં ચૂંટણી પ્રચાર અર્થે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે ગામલોકો સાથે સભા યોજાઇ હતી
આગામી જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને આજે શહેરા વિધાનસભા મતવિસ્તારના ગોકળપૂરા,બીલીથા,ડેમલી કાંકણપૂર, જુનીધરી, મોટી કાંટડી અને ટીમ્બા ગામમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે વિવિધ ગામોના લોકો સાથે વિજય સંકલ્પ સભા યોજી હતી,આ બેઠકમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણીમાં ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે ગ્રામજનો