કાલોલ: કાલોલ કોર્ટનો મોટો ચુકાદો: ચેક બાઉન્સ કેસમાં આરોપીને 1 વર્ષની સજા અને 2 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ
કાલોલની એડિશનલ ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળના ચેક બાઉન્સના એક કેસમાં આરોપી પઠાણ શાહરૂખખાન અજીજખાનને દોષિત જાહેર કર્યો છે. કોર્ટે આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા તેમજ ફરિયાદીને વળતર પેટે 2 લાખ રૂપિયા (વાર્ષિક 9% સાદા વ્યાજ સાથે) ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ કેસના ફરિયાદી શ્રેયસ શાહ ઉંમર 41 વર્ષ, રહે. કાલોલ અને આરોપી શાહરૂખખાન પઠાણ રે કસ્બા વિસ્તાર કાલોલ વચ્ચે પરિચય હતો.ડિસેમ્બર 2023માં લોનની ચૂકવણી મ