સુરતના વૈશાલી વડાપાવમાં વડાપાવમાંથી નીકળ્યો પથ્થર! SMCની તાત્કાલિક કાર્યવાહી, ₹5,000નો દંડ #VaishaliVadapav
#SuratNews #VaishaliVadapav #SuratBreaking #FoodSafety #SMC #Vadapav #FoodSafetyDepartment #SuratMunicipalCorporation #GujaratNews #HotlineNews
સુરતના સીમાડા નાકા સ્થિત પ્રખ્યાત વૈશાલી વડાપાવની શાખામાં ગ્રાહકને વડાપાવમાંથી પથ્થર મળી આવ્યાની ફરિયાદ સામે આવી છે.
ગ્રાહકની ફરિયાદ બાદ મામલો ફૂડ સેફ્ટી વિભાગ સુધી પહોંચ્યો હતો. ફરિયાદને ધ્યાને લઈને સુરત મહાનગરપાલિકાની ટીમે સ્થળ પર કાર્યવાહી કરી વડાપાવ અને વપરાશમાં લેવાતા તળવાના તેલના સેમ્પલ લીધા છે.
SMC દ્વારા સંસ્થાને ₹5,000ની પેનલ્ટી ફટકારવામાં આવી છે. સાથે જ સેમ્પલની લેબોરેટરી તપાસ અને યોગ્ય તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સંસ્થા બંધ રાખવા માટે નોટિસ આપવામાં આવી હોવાનું જણાવાયું છે.
#suratbreaking #suratnews #vaishalivadapav #vadapav #foodsafety #smc #foodcomplaint #suratfood #gujaratnews #suratupdates #hotlinenews
surat vaishali vadapav, vaishali vadapav surat, vaishali vadapav stone, vadapav ma pathar, vadapav mathi pathar, surat food safety, surat food safety department, SMC action, SMC vadapav action, surat municipal corporation, surat breaking news, surat news today, food safety surat, food complaint surat, vaishali vadapav simada naka, simada naka news, surat food news, vadapav news, gujarat news, surat latest news, hotline news
Udhna, Surat | Oct 1, 2026