Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

હાલોલ: હાલોલ તાલુકાના આંબાતળાવ ગામેથી અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી ફરાર થયેલો કેદી ઝડપાયો

Halol, Panch Mahals | May 2, 2026
અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પર છૂટીને ફરાર થયેલ બળાત્કારના ગુનામાં સંડોવાયેલ કેદીને પંચમહાલ-ગોધરા પેરોલ ફર્લો સ્કવોડે હાલોલ તાલુકાના આંબાતળાવ ગામેથી ઝડપી પાડ્યો છે.બાદમાં તેની કાયદેસરની અટકાયત કરીને કડક પોલીસ જાપ્તા હેઠળ ફરીથી અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે જેથી તે બાકીની સજા ભોગવી શકે.