આણંદ: આણંદ જિલ્લાના ભાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા ફેટલ હિટ એન્ડ રન અકસ્માતના ગુનાને માત્ર ૨૪ કલાકની અંદર ડીટેક્ટ કરી
Anand, Anand | May 24, 2026 આણંદ જિલ્લાના ભાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા ફેટલ હિટ એન્ડ રન અકસ્માતના ગુનાને માત્ર ૨૪ કલાકની અંદર ડીટેક્ટ કરી આરોપીની ધરપકડ કરવામાં ભાલેજ પોલીસે સફળતા મેળવી છે