સુરતના હીરાબાગ વિસ્તારમાં જમીન અને કૌટુંબિક મિલકતના વિવાદમાં જાહેરમાં મારામારીની ઘટના
કૌટુંબિક મિલકત અને જમીનના નાણાંની તકરારમાં દિયરે પોતાની જ ભાભી પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ
વૃદ્ધ સસરા, સાસુ અને બહેન સાથે પણ મારામારી કર્યાની વિગતો સામે આવી
જાહેર રસ્તા પર જ મહિલાઓ અને વૃદ્ધો સાથે મારામારી થતાં વિસ્તારમાં ચકચાર
વૃદ્ધ સસરાને જોરદાર તમાચો વાગતાં તેઓ રસ્તા પર પટકાયા
વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું
સમગ્ર મારામારીની ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ
બનાવ અંગે અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદના આધારે ગુનો નોંધાયો
અશ્વિનીકુમાર પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો
#krantisamaynews #krantisamay #surat #suratpolice
Udhna, Surat | Nov 3, 2026