Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Madhyapradesh
Pmmodi
Rahulgandhi

સ્વાતંત્ર પર્વે દેશભક્તિમાં રંગાયું ભારત અને ગુજરાત #narendramodi #bhupendrapatel Shantishram News

MORE NEWS

રાણપુર-બોટાદનો મહત્વનો મિલેટરી રોડ હાલ મસમોટા ખાડાઓના કારણે વાહનચાલકો માટે જોખમી બન્યો છે. વરસાદી પાણી ભરાતા ખાડાઓની ઊંડાઈ દેખાતી નથી અને ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માતનું જોખમ વધી જાય છે. રોજ હજારો વાહનો પસાર થતા આ માર્ગની દયનીય હાલત છતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અગાઉ પણ અકસ્માતો થયા છે, છતાં કાયમી મરામત કરવામાં આવી નથી. હવે લોકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક ખાડા પૂરી સમગ્ર રોડનું ગુણવત્તાયુક્ત રીપેરિંગ કરાવે.

#Ranpur #Botad #RoadCondition #Potholes #GujaratNews #HumDekhengeNews

રાણપુર-બોટાદનો મહત્વનો મિલેટરી રોડ હાલ મસમોટા ખાડાઓના કારણે વાહનચાલકો માટે જોખમી બન્યો છે. વરસાદી પાણી ભરાતા ખાડાઓની ઊંડાઈ દેખાતી નથી અને ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માતનું જોખમ વધી જાય છે. રોજ હજારો વાહનો પસાર થતા આ માર્ગની દયનીય હાલત છતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અગાઉ પણ અકસ્માતો થયા છે, છતાં કાયમી મરામત કરવામાં આવી નથી. હવે લોકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક ખાડા પૂરી સમગ્ર રોડનું ગુણવત્તાયુક્ત રીપેરિંગ કરાવે. #Ranpur #Botad #RoadCondition #Potholes #GujaratNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Aug 18, 2026

ગુજરાત સરકારે તલાટી કમ મંત્રી અને મહેસૂલી તલાટીની કામગીરીનું સ્પષ્ટ વિભાજન કર્યું છે. તલાટી કમ મંત્રી હવે મુખ્યત્વે ‘પંચાયત સચિવ’ તરીકે ગ્રામ પંચાયતની કામગીરી સંભાળશે. જન્મ-મરણ નોંધણી, પંચાયત વેરા, BPL દાખલા, સ્વચ્છતા અને પીવાના પાણીની જવાબદારી તેની રહેશે. જમીન રેકોર્ડ, વારસાઈ-પેઢીનામું અને જમીન સંપાદન જેવી કામગીરી મહેસૂલી તલાટી કરશે. PM-KISAN, e-KYC, PM-SVAMITVA અને પાક ચકાસણીની જવાબદારી પણ મહેસૂલી તલાટીને સોંપાઈ છે. સરકારના નિર્ણયથી બંને કેડર પરનો કામનો બોજ ઘટશે અને ગ્રામ્ય સેવાઓ ઝડપી બનશે.

#GujaratGovernment #Talati #GramPanchayat #RevenueTalati #RuralDevelopment #HumDekhengeNews

ગુજરાત સરકારે તલાટી કમ મંત્રી અને મહેસૂલી તલાટીની કામગીરીનું સ્પષ્ટ વિભાજન કર્યું છે. તલાટી કમ મંત્રી હવે મુખ્યત્વે ‘પંચાયત સચિવ’ તરીકે ગ્રામ પંચાયતની કામગીરી સંભાળશે. જન્મ-મરણ નોંધણી, પંચાયત વેરા, BPL દાખલા, સ્વચ્છતા અને પીવાના પાણીની જવાબદારી તેની રહેશે. જમીન રેકોર્ડ, વારસાઈ-પેઢીનામું અને જમીન સંપાદન જેવી કામગીરી મહેસૂલી તલાટી કરશે. PM-KISAN, e-KYC, PM-SVAMITVA અને પાક ચકાસણીની જવાબદારી પણ મહેસૂલી તલાટીને સોંપાઈ છે. સરકારના નિર્ણયથી બંને કેડર પરનો કામનો બોજ ઘટશે અને ગ્રામ્ય સેવાઓ ઝડપી બનશે. #GujaratGovernment #Talati #GramPanchayat #RevenueTalati #RuralDevelopment #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Aug 18, 2026

'લોટે ચોકો પાઇ' ચોકલેટ કેકને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા

#LotteChocoPie #ChocolateCake #FoodSafety #HumDekhengeNews

'લોટે ચોકો પાઇ' ચોકલેટ કેકને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા #LotteChocoPie #ChocolateCake #FoodSafety #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Aug 18, 2026