ઘોઘા: રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાની આગેવાનીમાં કોળીયા બીચ ખાતે સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો
કોળીયાક બીચ બન્યો સ્વચ્છતાનો સંદેશવાહક ‘બીચ બંધુ’ અભિયાનમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાની આગેવાનીમાં સફાઈ અભિયાન આજરોજ તા.19/9/26 ને શનિવારે સાંજે 5 કલાકે મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશન હેઠળ આવેલ કોળીયાક બીચ ખાતે ‘બીચ બંધુ’ અભિયાન અંતર્ગત ભવ્ય સ્વચ્છતા અભિયાન યોજાયું કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદ શ્રીમતી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ અભિયાનમાં દરિયાકિનારેથી પ્લાસ્ટિકનો કચરો, બોટલો અને થ