વેજલપુર: વેજલપુરના યુવક સાથે ઠગાઇ, RTOનું ચલણ સમજીને ફાઈલ ડાઉનલોડ કરતા 99 હજાર ઉપડી ગયા
વેજલપુરna ય યુવક સાથે છેતરપિંડી.....RTOનું ચલણ સમજીને ફાઈલ ડાઉનલોડ કરતા ઠગાઇ..... યુવકના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્જેક્શન દ્વારા 99 હજાર ઉપડી ગયા. વેજલપુર પોલીસ સ્ટેશનમાં સાયબર ઠગાઈની ફરિયાદ નોંધાઈ...