Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

રાપર: વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે ભીમાસરની શાળામાં કિશોરીઓને 'HPV વેક્સિન' અને કેન્સર સામે જાગૃત કરાઈ..

Rapar, Kutch | Apr 8, 2026
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભીમાસર દ્વારા સ્થાનિક માધ્યમિક શાળા ખાતે 'વિશ્વ આરોગ્ય દિવસ' ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરીઓમાં સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપતી HPV વેક્સિન અંગે જાગૃતિ લાવવાનો હતો.
રાપર: વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે ભીમાસરની શાળામાં કિશોરીઓને 'HPV વેક્સિન' અને કેન્સર સામે જાગૃત કરાઈ.. - Rapar News