Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi
Mathura
Fatehpur
Jodhpur

કેશોદ: કેશોદમાંથી એક મોટો સાયબર ફ્રોડનો મામલો સામે આવ્યો છે,જ્યાં દિલ્હી પોલીસે કાર્યવાહી કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા

Keshod, Junagadh | Jan 28, 2026
કેશોદમાંથી એક મોટો સાયબર ફ્રોડનો મામલો સામે આવ્યો છે, જ્યાં દિલ્હી પોલીસે કાર્યવાહી કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.દિલ્હી પોલીસે કેશોદમાં બે દિવસ સુધી રોકાઈ તપાસ ચલાવી હતી અને આરોપીઓના ઘરેથી મોટી માત્રામાં રોકડ રકમ અને સોનાનો જથ્થો જપ્ત કર્યો છે.પરંતુ હવે આ કાર્યવાહી પર આરોપીઓના વકીલ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
કેશોદ: કેશોદમાંથી એક મોટો સાયબર ફ્રોડનો મામલો સામે આવ્યો છે,જ્યાં દિલ્હી પોલીસે કાર્યવાહી કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા - Keshod News