મધ્ય પ્રદેશના વિદિશામાં NEET પરીક્ષા દરમિયાન એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. માત્ર બે મિનિટ મોડું પહોંચવાના કારણે એક વિદ્યાર્થિનીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળ્યો નહીં. દીકરીનું એક વર્ષ બગડતું જોઈ પરીક્ષા કેન્દ્રની બહાર પિતા ભાવુક થઈ રડી પડ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.....
Udhna, Surat | Jun 22, 2026