ઉતરાયણ 2026માં ઈમરજન્સીના બનાવો ૩૫ ટકા વધવાનું પૂર્વાનુમાન COO જસવંત પ્રજાપતિએ માહિતી આપતા જણાવ્યું હતુ કે વધેલા ઈમરજન્સીના બનાવોને પહોંચી વળવા ૧૦૮ ઇમરજન્સી સજ્જ.14 જાન્યુઆરીએ ઉત્તરાયણે 35.42% અને 15 જાન્યુઆરી વાસી ઉત્તરાયણે 29.20% ઈમરજન્સી વધારાની શક્યતા.સામાન્ય દિવસોના 4,424 કોલ સામે 14 જાન્યુઆરીએ 5,991 અને 15 જાન્યુઆરીએ 5,716 કોલનો અંદાજ.રોડ અકસ્માતના કેસોમાં પણ ભારે વધારાની શક્યતા.