કાલોલ: કાલોલમાં શ્રી વરીઆ દેવી સેવા સમિતિ દ્વારા ૧૨મા નવચંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરાયું
કાલોલ સ્થિત શ્રી વરીઆ દેવી સેવા સમિતિ દ્વારા શ્રી વરીઆ દેવી માતાજીની અસીમ કૃપાથી ૧૨મા નવચંડી મહાયજ્ઞનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવ કાલોલના કુંભારવાડા વિસ્તારમાં આવેલા આઈ શ્રી ખોડિયાર માતાજી મંદિરના પટાંગણમાં તારીખ ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬ ને ગુરુવારના રોજ ભક્તિમય માહોલમાં સંપન્ન થયો હતો. યજ્ઞ દરમિયાન સમાજના ૯ જેટલા નવદંપતીઓએ યજમાનપદ ગ્રહણ કર્યું હતું. વિદ્વાન ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન, મંત્રોચ્ચાર અને સંપૂર્ણ પૂજ