આણંદ: શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદના કાર્ડિયાક સેન્ટરે જિલ્લામાં પ્રથમ અને ગુજરાતમાં બીજા નંબરનું S.-ICD ઈમ્પ્લાન્ટેશન કર્યું
Anand, Anand | Apr 17, 2026 ગુજરાતમાં હૃદયરોગ સારવાર ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પ્રગતિના ભાગરૂપે ભાઈકાકા યુનિવર્સિટીની શ્રી કૃષ્ણ હોસ્પિટલના ભાનુભાઈ અને મધુબેન પટેલ કાર્ડિયાક સેન્ટરે સફળતા પૂર્વક દર્દીની છાતીમાં પ્રથમ સબક્યુટેનિયસ ઈમ્પ્લાન્ટેબલ કાર્ડિયોવર્ટર ડિફ્રિબ્રિલેટર (S.-ICD) ઈમ્પ્લાન્ટેશન કર્યું છે.